audio
audioduration (s)
1.01
23.2
text
stringlengths
7
150
નહીંતર ઉત્તરાખંડ જેવી સ્થિતિ થઇ શકે છે
આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ નીસડન મંદિરના સર્જક અને લોકલાડીલા ધર્મગુરુને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી
ઉમરાલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
વાલાગોટા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
ત્યારબાદ તેમને બેભાન અવસ્થામાં શેવિલેના એક હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યાં હતાં
ડીસીપીએ કોર્ટને જણાવ્યું હતું કે સરકાર અમને કામ કરવા દેતી નથી
કચ્છમાં જમીનના ભાવના કૃત્રિમ ઉછાળા ઉપર બ્રેક
તેલદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના નવસારી તાલુકાનું મહત્વનું ગામ છે
રોબર્ટ કેમ્પરમૈન અને લુકાસ જજે એક ગોલ કર્યો હતો
હોર્ટોને કૅનેડામાં બેલ ટેલિફોન લૅબોરેટરિઝ ખાતે પ્રથમ ક્વાર્ટઝ ઘડિયાળ બનાવી હતી
નવરોઝના દિવસે પારસી પરિવારોમાં વિભિન્ન શાકાહારી અને માંસાહારી ભોજનની સાથે મગની દાળ અને ભાત અનિવાર્ય રીતે બનાવવામાં આવે છે
જવાબમાં પોલીસે સામે લાલ આંખ કરી બે વ્યક્તિને પકડી લીધા હતા
રાયપુરા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે
શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડને હાલ કોઈ કંપની મુસાફરી માટે ટિકિટ ફાળવતી નથી
તેઓએ કહ્યું હતું કે ટેસ્ટ માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે
તેણે જન્મ આપેલા સંતાનોમાં ત્રણ પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે
આઈપીએલમાં અનેક પાકિસ્તાની ખેલાડીઓ રમી રહ્યા છે
મેટ્રો રેલનું કામ ઝડપથી ચાલી રહ્યું છે
અમેરિકામાં ઇલેક્ટોરલ કોલેજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી વર્ષ નવેમ્બરના પહેલા મંગળવારે મતદાન કરે છે
હવે તેઓ યુકે પરત જવાનું વિચારી રહ્યા છે
બીજી ટેસ્ટ માટે સ્પિનર અજંથા મેંડિસ ટીમમાં પાછા આવ્યો છે
મુંબઈ અને દિલ્હીની એજન્સીઓએ આ વાતચીતમાં અવાજ ટાઈગરનો જ હોવાનું સમર્થન કર્યું છે
ઇજાગ્રસ્ત રોહિત શર્માને ટીમમાંથી પડતો મૂકાયો છે તો ફાસ્ટ બોલર ઇશાંત શર્માનું પુનરાગમન થયું છે
આમ છતાં બન્ને પક્ષ પોતાના જ પ્રમુખ અને ઉપપ્રમુખ બેસશે તેવો દાવો કરી રહ્યાં છે
દાખલા તરીકે મજૂર વાટાઘાટમાં કામદાર સંઘ પગાર વધાર કરતા નોકરીની સલામતીની વધારે તરફેણ કરશે
અગાઉ તેણે રમઝાન દરમિયાન લોકોને રોઝા નહિ રાખવાનો આદેશ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે યૂનાનમાં ઓલ્મપિક મશાલનો વિરોધ કરવામાં આવ્યો હતો
સરકારે પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે ભારત પાકની એનએસએ કક્ષાની બેઠકમાં ત્રીજા કોઇને સ્થાન કે મહત્વ નહીં અપાય
સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગ યુેનેસ્કોની પ્રથમ વૈશ્વિક સાહિત્યનું શહેર છે
છતડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી માછીમારી તેમ જ પશુપાલન છે
ગોભક્તો દ્વારા ઉગ્ર નારેબાજી કરીને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની પણ માંગ કરી હતી
ટર્બોચાર્જર કોમ્પેક્ટ પ્રકૃતિ ધરાવે છે તેથી વધુ શક્તિશાળી એન્જિન માટે બોડીવર્ક અને એન્જિન કમ્પાર્ટમેન્ટ લેઆઉટમાં ફેરફાર કરવાની જરૂર પડતી નથી
આજે આઇપીએલમાં ખરાખરીનો જંગ ખેલાશે વોર્ન અને સેહવાગની ટીમ સેમી ફાઇનલમા જીતવા આતુર છે
વિદેશ મંત્રાલય દ્બારા ગઈકાલે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એક વર્ષમાં પાકિસ્તાનમાં માનવાધિકારોની સ્થિતિ સૌથી વધું ચિંતાજનક જણાવવામાં આવી છે
પરંતુ સુરક્ષા સઘન કરાયા છતાં આતંકીઓનો મનસુબો સફળ રહ્યો છે
આ કેસમાં પોલીસે તપાસ દરમિયાન દસ લોકોની ધરપકડ કરી હતી
અને નળસરોવર રોડ પર આવેલ હાર્મોની હોલિડેઝ ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ માણતા હતાં
તેમણે કહ્યુ હતું કે આ નવી પેઢીના ભારતીય ઉદ્યોગોને તેમને પોતાનો વ્યવસાય સ્થાપિત કરવામાં મદદ કરશે
આ દરમિયાન તેણેની એ પુછવામાં આવ્યું કે નેશનલ હેરાલ્ડ મામલામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સજા થશે
રાષ્ટ્રપતિ વડાપ્રધાન સહિત નેતાઓએ સહયોગી મુફ્તીના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી
પુછપરછ દરમિયાન શાહબાઝે કહ્યું હતું કે જયપુર અને દિલ્હીમાં ધડાકા કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતુ
ગામલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
ટન ઘઉંના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું હતું
નીતિન પટેલે નલિયામાં બનેલી ઘટના ગંભીર ગણાવી છે
જેની તપાસ અમરેલી તાલુકાના પોલીસ દ્વારા કરવામાં આવતી હતી
સર્વે મુજબ ભાજપા સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી રહી છે
આ ઘટનામાં કોઇ ઘાયલ થયાનું જાણવા મળ્યું નથી
ગુલાબની ખેતી કરતા ખેડૂતો રોજ આખી રાત ગુલાબ તોડે છે
જે અંતર્ગત આજે રાજકોટમાં પણ આ પ્રકારનો જ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
બાવા પીપળીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
પોલીસનું કહેવું છે કે અમો તપાસ કરી રહ્યા છીએ
ચુંદાવત સામે કમિટી બનાવી અને સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે
ત્યાર બાદ હેરી બધાને ચેતવે છે કે વોલ્ડેમોર્ટ ગમે ત્યારે આવી શકે છે
આથી તેમનો પ્યુબર્ટી પિરિયડ જલદી આવી જાય છે
અત્યારે તેની સારવાર ચાલી રહી છે અને ડોક્ટર અને વન્યકર્મીઓ મળીને ટ્રીટમેન્ટ કરી રહ્યા છે
આ મંદિર શંકર ભગવાન સાથે સંબંધિત છે
સુત્રો પાસેથી મળતી વિગત મુજબ આગામી દિવસોમાં વડા પ્રધાન મોદી ચીનની મુલાકાતે જવાના છે
જાણવા મળ્યું છે કે મોબાઇલ કંપની સેમસંગ ટૂંક સમયમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે જેને ફોલ્ડ કરી શકાશે
ઝારખંડ સરકારમાં મૈત્રિયોના ભ્રષ્ટ આચરણ પ્રકાશન વિરુધ્ધ ઝારખંડ જનાધિકાર મંચના કાર્યકર્તાઓએ આજે એક દૈનિક સમાચાર પત્રની કોપીઓ સળગાવી દીધી
તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમમાં થયો હતો
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી
તેમણે રમતને પ્રોત્સાહન આપવા માટે અને ખાસ કરીને ટેબલ ટેનિસને આગળ લઈ જવા માટે કામ કર્યું હતુ
સાંખડાવદર ભારત દેશનાં પશ્ચિમી ભાગમાં સ્થીત ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકામાં આવેલું ગામ છે
નરેન્દ્ર મોદીએ ગુજરાતને નવી દિશા આપી છે
શાહરૂખ ખાનને પણ આ નાસ્તો આપવામા આવશે
બસ આસામ રાજ્ય પરિવહન નિગમની હતી અને અજારથી આવી રહી હતી
ભુલાર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
આત્મહત્યાના વધી રહેલા બનાવોને અટકાવવા માટે રાજ્ય સરકાર હવે નાટ્ય કલાકારોની શરણે આવી છે
ઇન્ડિયા ટીવી એક્સિસના એક્ઝિટ પોલ સર્વે મુજબ પંજાબમાં કોંગ્રેસની સરકાર બનાય દેખી રહી છે
ગોપાલસ્વામીએ પૈસા અને કાળા નાણાંને સફેદ બનાવવા માટે રાજકીય પક્ષનાં નામનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે
મોટી સંખ્યામાં લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં
વડોદરામાં આવી જ અજબ ઘટના સામે આવી રહી છે
આ ગામમાં એક રાઇસ મીલ પણ આવેલી છે
જેને પગલે આમ આદમી પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો થયો હતો
જોકે પોલીસ ધરપકડથી બચવા માટે આ નુસખો અપનાવ્યો હોવાનું કહેવાય છે
આ ઉપરાંત તેઓ પાછલા ક્રમે આવી બેટીંગ કરતા હતા
જેના કારણે પરિસ્થિતિ બગડતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો
મીડિયાને સંબોધતા મમતાએ વડાપ્રધાન મોદી પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મોદીનો નોટ રદ્દીનો નિર્ણય અલીબાબા જેવો છે
ગોધરાકાંડ બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાનની નજીક અક્ષરધામ પર આતંકી હુમલો થયો હતો
જો કે બીજી તરફ જાણકારોનું કહેવું છે કે આ જાહેર માર્ગ કાઢવા પાછળ મોટી ગોઠવણ થઇ ગઇ છે
રેલ્વે વેના પ્રવક્તા અનિલ સક્સેનાના જણાવ્યાનુસાર આ દુર્ઘટના સિગ્નલ પર ધ્યાન ન આપવાને કારણે બની છે
અમદાવાદમાં શરૂઆતમાં બોઈલરના પાર્ટ બનાવતી સરોજ શર્માની ઉર્વશી એન્જીનિયરિંગ આજે લાખોના ટર્નઓવર સાથે સારી નામના ધરાવે છે
તેમની અંતિમવિધિ થલતેજના સ્મશાનગૃહમાં કરવામાં આવી હતી
આ ચેતાક્ષ અંતે બાદમાં ચેતોપાગમના બીજા વર્ગના સ્વરૂપ ચેતાક્ષ અંત બટનમાં પરીણમે છે
એમાં પણ બાર વીઘાં જમીનને નવસાધ્ય કરવાના પ્રયાસો પણ કોઈ સ્વીકારવા પણ તૈયાર થયું નહીં
માંસપેશીઓ ખેંચાઈ જવાના કારણે ડેવીડેકો આ મેચ પૂરો ન કરી શક્યાં
વડિલ સાથે ઉપસ્થિત રહેનાર સૌને પ્રવેશપત્ર હોલ પરથી મળી જશે
આ સમયે પુરઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતાં કાર છાપરાના મકાનમાં ઘૂસી ગઈ હતી
નવાપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
આમ તો બંનેનો અર્થ સમાન જ છે પણ આ જ શબ્દને કારણે વિવાદ ઊભો થયો છે
અશફાક ખત્રીની આજે મુંબઇની પ્લેનની ટીકીટ હતી
મારી ખુશકિસ્મતી છે કે મે તેમને ખેલાડીનાં રૂપમાં વધતા જોયા અને આ વાત મને ખૂબ ખુશી આપે છે
દોલગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
વસરાઇ ગામમાં ખાસ કરીને મુસ્લિમો તેમ જ આદિવાસી લોકો વસે છે
રાજપૂત શબ્દ આ દેશમાં મુસલમાનો આવ્યા બાદ પ્રચલિત થયો છે
આ પરિવાર જ્યારે ભાગી રહ્યો હતો ત્યારે સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા
ઉજેટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
પરંતુ મકાનનું ભાડું બાકી હોવાથી માલિકે ઉઘરાણી કરીને કારખાનાને તાળું મારી દીધું હતું
તો બીજી તરફ ધોનીને કેપ્ટન પદ પર યથાવત રાખવામાં આવ્યો છે
તેમણે પશ્ચિમ બંગાળ રાજ્ય વિધાનસભામાં જમીન સંપાદન ખરડાની જોગવાઇઓ કરવા વિરોધ કર્યો હતો

Gujarati Interspeech

Interspeech data downloaded from https://github.com/Open-Speech-EkStep/ULCA-asr-dataset-corpus

Dataset Details

  • Gujarati Data (Most of the entries are <5 seconds and hence Whisper Models can be used for accurate timestamp prediction)
  • Also, the audio seems to have been spoken by a single person.
Downloads last month
8
Edit dataset card